AVOID MISTAKES TO LOSE YOUR PROFIT IN EARNKARO APP
EARNKARO એપ્લિકેશન પર તમારો નફો ગુમાવવા માટે ભૂલો ટાળો — AVOID MISTAKES TO LOSE YOUR PROFIT IN EARNKARO APP
EARNKARO એપ પર નફો ગુમાવવાથી બચવા માટે શું કરવું અને શું ન કરવું. [DO’S AND DON’TS TO AVOID LOSING PROFITS ON EARNKARO APP.]
1 — EarnKaro એપ પર આપેલા કૂપન કોડ્સ ને જ શેર કરો અથવા ઉપયોગ માં લો.
2 — વપરાશકર્તા [Users] એ EarnKaro લિંક પર ક્લિક કર્યા પછી જ કાર્ટમાં ઉત્પાદનો [Products] ઉમેરવી જોઈએ.
3 — કોઈ પણ products કાર્ટ ની અંદર મુખ્ય બાદ 24 કલાક ની અંદર ખરીદી થાય તો જ તમારું ટ્રાન્સેકશન earnkaro app માં ગણવામાં આવે છે.
4 — જે ભાગીદાર [Partner] એપ માં જોડાયેલા છે એમની વેબસાઈટ ને બ્રાઉઝર માં જ EarnKaro Profit Link ખોલો. જો તમે શેર કરેલી લિંક્સ જે-તે રિટેલર એપ માંથી ટ્રાન્ઝેક્શન કે ખરીદી કરે છે. તો એ ખરીદી નો નફો ટ્રેક કરવામાં આવશે નહીં.
5 — એક વાર તમે આપેલી લિંક ઓપન કર્યા પછી ખરીદી કરતી વખતે વપરાશકર્તા[Users] એ અન્ય કોઈપણ કૂપન, કેશબેક અથવા કિંમત સરખામણીની વેબસાઈટ ખોલવી જોઈએ નહીં.
6 — સોદા [Deals] નો પ્રચાર કરતા પહેલા અથવા ઓર્ડર આપતા પહેલા ‘આ app ના ભાગીદારો[Partners]’ વિભાગમાં વિવિધ ભાગીદારો [Partners] ના નફાના દરો તપાસો. [Avoid Mistakes to Lose Your Profit]
શા માટે EARNKARO શ્રેષ્ઠ પૈસા કમાવવાનું પ્લેટફોર્મ છે? [WHY EARNKARO IS THE BEST MONEY MAKING PLATFORM?]
1 — સુપર અને સરળ રીસેલિંગ એપ નો અનુભવ કરો
પછી, ભલે તમે ગૃહિણી હોય, વિદ્યાર્થી હોય, કાર્યકારી હોય, વ્યવસાયી હોય અથવા નિવૃત્ત વ્યક્તિ હોય, તમે આ ટોચની ઓનલાઈન સાઇટ્સ પરથી કોઈપણ સમયે કોઈપણ વ્યક્તિ ને વસ્તુઓ વેચી શકો છો! જેમાં ઇન્વેન્ટરી અથવા કંઈપણ અન્ય ની કોઈ મુશ્કેલી નથી.
દરેક વ્યક્તિ ઓનલાઈન શોપિંગ કરે છે, તમારે ફક્ત તેમને તમારી EarnKaro એપ ની પ્રોફિટ લિંક્સ દ્વારા ખરીદી કરાવવી જોઈએ. EarnKaro એપ એ ભારતમાં ઓનલાઈન પૈસા કમાવવાનું અગ્રણી પ્લેટફોર્મ છે.
2 — ઝીરો ઇન્વેસ્ટમેન્ટ રિસેલિંગ બિઝનેસ
EarnKaro એપ દ્વારા ઓનલાઈન કમાણી કરવા માટે શૂન્ય રોકાણ રહી શરૂઆત કરી શકો છો. તમારે માત્ર એક સ્માર્ટફોન અને એપ પર મળતી આકર્ષક ડીલ્સ માટે ધ્યાન રાખવાની જરૂર છે અને તમે સરળતાથી ઓનલાઈન પૈસા કમાઈ શકો છો!
તમે Amazon, Flipkart, Myntra અને 150 કરતા વધારે ટોચના રિટેલર્સના સોદા [deals] ની લિંક ને કૉપિ અને કન્વર્ટ કરી શેર કરી શકો છો. [Avoid Mistakes to Lose Your Profit]
EARNKARO નો ઉપયોગ કરીને કોણ પૈસા કમાઈ શકે છે? [WHO CAN EARN MONEY USING EARNKARO?]
EarnKaro એપ એ એક સરળ પૈસા કમાવવાની એપ્લિકેશન છે જેના પર તમે આ એપ સાથે સૂચિબદ્ધ [listed] કોઈપણ ઑનલાઇન રિટેલર માટે સંલગ્ન [affiliate] માર્કેટર [marketer] બની શકો છો.
1 — ગૃહિણીઓ જે ઘરેથી પૈસા કમાવવા માંગે છે.
EarnKaro એપ એ ગૃહિણીઓ માટે પૈસા કમાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જો તમે ગૃહિણી છો તો તમે EarnKaro નો ઉપયોગ તમારી સોસાયટીમાં અને તેની આસપાસ, તમારા મિત્ર વર્તુળ અને પરિવાર વચ્ચે તમારા નેટવર્કમાંથી કમાણી કરવા માટે કરી શકો છો.
EarnKaro ભારતની મહિલાઓને ઘરના કમાઉ સભ્ય બનવા માટે સશક્તિકરણ કરી રહ્યું છે અને રોકાણ વિના ઓનલાઈન પૈસા કેવી રીતે કમાઈ શકાય તે દરેકને મદદ કરે છે.
2 — વિદ્યાર્થીઓ અભ્યાસ કરતી વખતે વાસ્તવિક પૈસા કમાઈ શકે છે.
જો તમે વિદ્યાર્થી છો અને પોકેટ મની વિશે ચિંતિત છો? આ એપ ની મદદ થી 10,000 કરતા વધારે વિદ્યાર્થીઓ પોતાના નાના-મોટા ખર્ચ કાઢવા અને પગભેર બનવા માટે EarnKaro એપ નો ઉપયોગ કરે છે.
તમારા બધા મિત્રો ઓનલાઈન ખરીદી કરી રહ્યા હોવાથી, એપ ના માધ્યમ થી ઉત્પાદનોને વેચો અને પૈસા કમાઓ. [Avoid Mistakes to Lose Your Profit]
3 — એફિલિએટ માર્કેટિંગ દ્વારા પૈસા કમાવા માંગતા લોકો માટે.
EarnKaro માં જોડાઈને, તમે Ajio, Flipkart, Myntra અને 150 કરતા વધારે પાર્ટનર અને 100 કરતા વધારે રિટેલર્સ માટે એફિલિએટ માર્કેટર બની શકો છો. આ એપ માં માત્ર રૂ. 10 થી વધુ ની રકમ નો ઉપાડ કરી શકો છો.
4 — પાર્ટ-ટાઇમ અમર્યાદિત નાણાં કમાવવા માટે.
તમારા ખાલી [free] સમય [time] દરમિયાન, તમે EarnKaro એપમાંથી ફક્ત ડીલ્સ [deals] શેર કરી શકો છો અથવા ડીલ્સ [deals] શોધી શકો છો અને તેને તમારી પ્રોફિટ લિંકમાં રૂપાંતરિત કરી શકો છો અને તમારા મિત્રોની શોપિંગ તરીકે તમે કમાણી કરો છો.
EARNKARO એપ નો ઉપયોગ કેવી રીતે કરવો અને ઓનલાઈન પૈસા કમાઓ [HOW TO USE EARNKARO APP AND EARN MONEY ONLINE]
1 — તમારું EarnKaro એકાઉન્ટ બનાવો.
2 — તમને ગમે તે સોદો [deal] પસંદ કરો અને તેની પ્રોફિટ લિંક બનાવી ને તેને શેર કરો
3 — જ્યારે કોઈ વ્યક્તિ તમે શેર કરેલી લિંક પરથી ખરીદી કરે છે. ત્યારે તમે એમાંથી કમિશન રૂપે પૈસા કમાઓ.
હા, આ એટલું સરળ છે! કે ફક્ત શેર કરો અને કમાઓ! તેથી, હવે ઘરેથી પૈસા કમાવવા માટે રાહ ન જુઓ! અત્યારે જ કરો શરૂઆત કરો, લોગીન કરો અને પૈસા કમાઓ!! [Avoid Mistakes to Lose Your Profit]